Our Standard 7th student [English Medium] Master Smit Kyada has secured 2nd position and won silver medal & trophy in 2nd IMAS Asian Karate Championship.
Ashadeep International School believe strongly Our 10th Standard student Gevariya Dharmi J. won 1st rank in kata and 2nd rank in Kumite in under shotokan karate championship.
We congratulate her for excellent achievement in sports for making our institute proud.
Khel Mahakumbh -2019/20
Second Rank in District Level
Kakadiya Milee Sunilbhai [Std-11 -A Com English Medium]
Khel - Mahakumbh -2019 / 20
Second Rank in State Leval [Open]
Savani Prisha HIteshbhai [Std:11th Commrce English Medium]
Khel Mahakumbh -2019
Long Jump Champion (Under-17)
Third Rank in District level
Balar Prince Mukeshbhai [Std-12th Commarce / English Medium]
વર્ષ - ૨૦૧૯ માં ટકાઉ વિકાસ અને તકનીકી જી.સી.ઈ.આર.ટી , ગાંધીનગર , DIEI અને D.E.O, સુરત SY5 -06 ના સયુક્ત ઉપક્રમે આયોજિત સ્પર્ધામાં સિદ્ધિ મેળવી.
Students Of Std:9 From English / Gujarati Medium
Achived 1st Rank in Tug Of War Zone leval.
Congratulations to all.
ઠુમ્મર પ્રિન્સ ધો-૭
આંતર શાળા શ્લોકગાન સ્પર્ધામાં આશાદીપ ઈન્ટરનેશનલ સ્કૂલ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવે છે.
વર્ષ 2018 માં SVS કક્ષાના વિજ્ઞાન મેળામાં શાળા દ્વારા રજૂ થયેલી ક્રુતિ કચરાનું વ્યવસ્થાપન સિસ્ટમ શ્રેષ્ઠ ક્રુતિ તરીકે સિલેક્ટ થયા બાદ જિલ્લા કક્ષાએ પ્રદર્શિત કરવામાં આવી .
વર્ષ 2018 માં SVS કક્ષાના વિજ્ઞાન મેળામાં શાળા દ્વારા રજૂ થયેલી ક્રુતિ પરિવહન અને પ્રત્યાયન સિસ્ટમ શ્રેષ્ઠ ક્રુતિ તરીકે સિલેક્ટ થયા બાદ જિલ્લા કક્ષાએ પ્રદર્શિત કરવામાં આવી .
વર્ષ 2018 માં SVS કક્ષાના વિજ્ઞાન મેળામાં શાળા દ્વારા રજૂ થયેલી ક્રુતિ પાણીનું શુદ્ધિકરણ સિસ્ટમ શ્રેષ્ઠ ક્રુતિ તરીકે સિલેક્ટ થયા બાદ જિલ્લા કક્ષાએ પ્રદર્શિત કરવામાં આવી .
વર્ષ-2018 માં ખેલમહાકુંભ દ્વારા આયોજીત કબડ્ડી સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પસંદગી પામી
વર્ષ-2018 માં ખેલમહાકુંભ દ્વારા આયોજીત રસ્સા ખેંચ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પસંદગી પામી
શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, સુરત આયોજીત વકૃત્વ સ્પર્ધા ધોરણ-5 થી 8 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર અવૈયા હરશ્રી સંજયભાઈ ને શાળા પરિવારવતી ખૂબ ખૂબ અભિનંદન
શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, સુરત આયોજીત વકૃત્વ સ્પર્ધા ધોરણ-9 થી 12 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર અવૈયા આરતી મહેશભાઈ ને શાળા પરિવારવતી ખૂબ ખૂબ અભિનંદન