મોટીવેશન સેમિનાર - 2019

ધોરણ – 12 સાયન્સ & કોમર્સના વિદ્યાર્થીને પોતાની કારકિર્દીના મહત્વના વર્ષમાં પરીક્ષા પહેલા મોટીવેશન મળી રહે તે હેતુથી આશાદીપ ગૃપ ઓફ સ્કૂલ્સ દ્વારા મોટીવેશન સેમિનાર “સપનાનાં વાવેતર” (સિઝન – 2) નું આયોજન કરવામાં આવ્યું છે.

મોટીવેટર – શ્રી શૈલેષભાઈ સગપરિયા

તારીખ - 09-01-2019, બુધવાર

સ્થળ - સરદાર સ્મૃતિ ભવન, મીની બજાર, વરાછા રોડ, સુરત.

સમય - 3:30pm થી 6:30pm